251+ BEST Gujarati Captions For Instagram | Gujarati Attitude Captions

Gujarati Captions For Instagram: Hi friends, if you are a Gujarati and you have been reading Gujarati Captions For Instagram and want to upload dangerous status with your photos, such as Facebook, Instagram, Twitter, WhatsApp, etc., then here you will find your favorite Gujarati caption For Instagram For Girl, Instagram Caption in Gujarati, Gujarati LOVE Captions for Instagram of 2023 will be found so that you can make your photo more attractive.

Many people are fond of posting a dangerous Gujarati Captions with their photos, but they cannot post it because they do not have good words to write, so friends, you do not need to worry too much, you have many such words on this post of mine. You can write as you like with your photo

The recent new age generations are posting Attitude Captions and Status with their photos, so they will get many good words from this post of ours, so that they can make their photos attractive.

If you want good Gujarati Attitude captions, Strong Attitude captions and Caption For Instagram in Gujarati For Boys & Girl

gujarati captions for instagram
gujarati captions for instagram

Gujarati Captions For Instagram

👑અમારા લખણ જ એવા છે….સાહેબ  કે  नwäbí દેખાય જ આવે…👑

સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો image_બનાવવા_મા_લાગે_છે.

        👑  #King 👑 

વાલા_ફોટો_તો_શોખ_નો_છે…

#બાકી_નામ_તો_ખબર_જ_હશે…👑

જિંદગી છે શાહેબ મજા કરો

અને મારાથી નફરત છે તો હજુ વધારે કરો 🤨

👑#પીઠ_પાછળ_ભલે_ને_વાત_કરતા_હોય_લોકોબાકી_સામેથી_બોલવા_ની_ઓકાત_નથી_કોઈની 👑

જરુર પડે તો યાદ કરજે દોસ્ત બતાવી

દુનિયા ને કે તે સંબંધ કોની સાથે રાખ્યા છે 😠 

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

Short gujarati captions for instagram

પ્રેમ થી રેહવુ હોય તો રે 🔥

હું મારા બાપ નો ગુલામ છું તારો નઈ 💯

Gujarati Attitude Captions

👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ….પણ આતો  મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !! 

👑 #જુવાની_વસ્તુ_જ_એવી_છે સાહેબ_પગે_ઠેસ_વાગે_ને_તો પણ_હાથ_તો_હથીયારે_જ_જાય…🔫

જે આપડા થય ને આપડા ના થાય

એનાથી ખાસ બચી ને રહેવુ 🙏

દિલ મા ઇજ્જત બધા માટે રાખો

પણ ડર કોઈ ના બાપ નો ના રાખો… 👹

હથીયાર ની શુ જરૂર…. જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે  હૌ વાલા…!!😎

Gujarati Captions For Instagram

👉 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા….

કે  દુશ્મન પણ કહે,,,

” હા એને કોણ ન ઓળખે ”👈 

કોઈ નો સંગ કરતા પહેલા એ જોઈ લેવુ

કે એના રંગ કેટલા છે. 🔥

પપ્પા ની દોલત નહીં શાહેબ

માંથે એનો હાથ જ કાફી છે 🙌

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત. 

Gujarati captions for instagram in gujarati

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે. 

મને પારખવા જઈસ તો તુ છેતરાય જઈશ

એકવાર આંખ બંધ કરીને વિશ્વાસ તો કર

હું દિલ થી લૂંટાઈ જઈસ….😊

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે. 

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ. 

મળી જાય સરળતાથી ઍનિ ખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી. 

અમુક વાર અભાવ કરતા

સ્વભાવ વધુ નડે છે…. 🤨

તુ મને ખાલી બદનામ કરી શકે છે,

બાકી બરબાદ તો હું તને કરવાનો છું 😈

ભાઈ_ની_ધાક_એવી_છે #વાલા_કે 

હાથ_મિલાવે_તૉ_બેડા_પાર_અને_ઉપાડે_તો_તડીપાર.. 

Gujarati captions for instagram in english

હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે…!!  

હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,

તક ની એક ખાસિયત છે કે તેઆવે તેના કરતાં

તે જતી રહે ત્યારે મોટી લાગે 😌

Gujarati Attitude Captions 2024

Best Gujarati Attitude Captions 2023. If you stay in Attitude, then this world will remain in its place, otherwise this world will not even let you live peacefully.

You can share this Attitude Captions in Gujarati 2 Line on your WhatsApp, Facebook and Instagram. I hope you will like this post of Gujarati Caption.

Attitude Caption in Gujarati 2 line for WhatsApp, गुजराती नवा Caption, Gujarati caption For Instagram For Girl, Instagram Caption in Gujarati, Gujarati LOVE Captions for Instagram and Caption For Instagram in Gujarati For Boys and Girls given. These Gujarati Status will help you to show your level to your enemies and relatives. 

Gujarati attitude captions
Gujarati attitude captions

ચહેરા તો બધાના યાદ જ છે સાહેબ

“બસ”

સમયની ☺ રાહ છે !!

થોડોક મોળો પાડ્યો તો તમને શુ લાગ્યુ

ઉઠી ગયો એમ…ના ના હવે ઘાં મોટા થાશે

Gujarati captions for instagram for girl

હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે,

શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.

😎 😎 😎

કોઈને ખટકતું હોય તો સામે કેજો,

બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.

💪 💪 💪

Instagram Caption in Gujarati

હા….😈તારી નજર મા હુ ખોટો જ છું

ઉખાડી લે જે ઉખાડવુ હોય…😡

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,

બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.

🔥 🔥 🔥

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે….

જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!

માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે.

“જરાય ખોટું નહિ લાગે”

😏 😏 😏

હવે હેડકી આવે તો પાણી પી લેજો

વહેમ માં ના રેતા કી અમે તમને યાદ કરતાં હશુ 💦

અમે પેદા જ એ કુળ માં થયા છીએ,

કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.

🔥 🔥 🔥

Gujarati captions for instagram for boy

જરાક માથાભારે પણ થવું પડે છે અહીં સાહેબ,

નહીં તો આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

દિલ નો❤સાફ છું પણ

દિમાગ🧠ની કોઈ ગેરંટી નહીં 🤨

Gujarati Captions For Instagram

મોકા તો ઘણા મળે છે,

વળતા જવાબ આપવાના સાહેબ,

પરંતુ નક્કી કર્યું છે કે,

કુદરત થી સારું કોઈ ના આપી શકે.

🙏 🙏 🙏

લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે

બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં આજ પણ દમ નથી હો!!!

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,

અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.

😠 😠 😠

gujarati captions for instagram

મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

હું પૈસા નો હિસાબ નથી રાખતો,

પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

🤨 🤨 🤨

હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા,

કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.

🙏 🙏 🙏

મર્યાદા નામની વસ્તુ નડે છે,

બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.

🔥 🔥 🔥

હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે,

ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!

શરીર જોઈને અંદાજો ના લગાડ ભડવા

જીગર લોહીમાં હોય છે શરીરમાં નહીં…🖕😠

Gujarati Attitude Captions

જો બકા,

તારો એટીટ્યુડ અમને ના બતાવ,

અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે !!

Caption For Instagram in Gujarati For Boys

Instagram Caption in Gujarati : Friendship Captions in Gujarat, trending Caption for boys and girls,  Are you looking for instagram Caption for boys and girls?? Well, if the answer is yes, then you are at the right place because you can find here all forms of insta Caption for boys. From cool Caption to attitude Instagram Caption, funny and cool Caption, we have got it all for you. So explore all the bios and get some ideas for your own Instagram Bio. 

Captions in Gujarati
Captions in Gujarati

OTP જેવા બનો સાહેબ,

કોઈ બીજી વાર વાપરી ના જવું જોઇએ

પપ્પા કે છે,તું નાલાયક છે,

દોસ્તો કે તું નાયક ને,

દુશ્મનો કે તું ખલનાયક છે,

અને છોકરીઓ કે છે કે તું

મારા માટે જ લાયક છે….😎

પીઠ પાછળ ભલેને વાત કરતા હોય લોકો

બાકી સામેથી બોલવાની ઓકાત નથી કોઈની

Gujarati captions for instagram in gujarati

Tari સાદગી ma તારો શણગાર છે,

તું જેવી છે એવી ગજબ છે 😍

હથીયાર ની શુ જરૂર…. જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે  હૌ વાલા…!!😎

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ

સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત

Gujarati Captions For Instagram

👑રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા…!👑

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ

કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ

જે સમય સર રીપ્લાઈ નથી આપતી

એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

મે કીધુ, ‘તૂ મારી છે’😚….  તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ ✋🏻!!!!’  આપણે રહયા મોજીલા😎,,,, કઈ દીધું ‘બકા😄,,, ગેરકાયદેસર નો કબજો છે….

આમતો ગુંડો બનવાનો શોખ હતો….

પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…😎

હથીયાર ની શુ જરૂર

જયારે સાવજ જેવા ભાઈ ઓ હોય તો

દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા

અહિંયા મારું કોઈ નથી

પણ સારું 😊 ને કોઈ મને દગો તો નહીં આપે

Instagram Caption in Gujarati

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,

કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે

પેહચાન બતાના હમારી આદત નહી

લોગ ચેહરા દેખ કે હી બોલ તે હે

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર

શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

સેલ્ફી લેવી તો સેકન્ડનું કામ છે સાહેબ

સમય તો image બનાવવામા લાગે છે

સરખાવતા નથી ભાવતું કોઈ ને કોઈની સાથે…. 🙁

જાણું છું તકલીફ કેટલી થતી હસે જેણે સરખામણીમાં હાર મળી હશે….

છે બરફ ની એક ખૂબી માણસ માં પણ ,

કોઈ ની લાગણી ની હૂંફ મળે તો તરત ઓગળી જાય છે.

♛ સાંભળ વાલા દુનિયામાં માત્ર 5.બાદશાહ  _છે★જેમાં થી 4  તાશ♛ ના  _પતા મા છે ★★અને _એક ઈ  છે_જેનું તુ આ _StatuS વાંચી રહ્યો છે.

દમ💪 તો 😎વ્હાલા. 👉કાળજામાં👈 હોવો જોઈયે☝બાકિ તો,

♸છ – છ♸ ગોળીવાળી🔫પણ કમરે લટકાતી રહી જાય

Gujarati Attitude Captions

👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ….પણ આતો  મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !!

અમે 👑Fb king👑 તો નથી વાલા પણ બજાર મા થોડુ ઘણું નામ તો  અમારૂ પણ છે

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ

પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે

કે ભાઈ હજુ મારકેટ મા જ છે

અમે રાજા એટલે છીએ કે,

અમે લોકો પર નહિ પણ,

લોકો ના દિલ પર રાજ કરીએ છીએ…😎

લોકો ના બ્લડ ગ્રૂપમા (+ve) અને (-ve) આવે છે ,

પણ મારા બ્લડ ગ્રૂપ માતો Attitude આવે છે.

👑#હવે_બદલી નાખ્યો છે….#જીંદગી_નો_નિયમ !!👑

👑હવે જે #યાદ કરશે…એ જ #યાદ રહેશે…🔫 ..👑

😎અમારા થી 👉🏻દુર રહેજો 👬સાહેબ કારણ કે 😎અમે તો 🖊ભણેલા ગણેલા📝 અને છેલે તો 😈બગડેલા..😈

Gujarati Captions For Instagram

નામ​ એવુ હોવુ જોઇએ વાલા

કે દુશ્મન પણ કહે

હા એને કોણ ન ઓળખે

Related Posts😍👇

Best Comments For Girls

Instagram Usernames For Girls

One Word Caption For Instagram

Gujarati caption For Instagram For Girl

Khatarnak Gujarati attitude Captions in Gujarati – is a unique center of attraction, you will find some such Gujarati Instagram Captions & Attitude Captions in this post, which you can become a unique center of attraction by sharing on your Facebook or Whatsapp. If you like this post then do not forget to share it with your friends.

You can copy the Captions you like with the copy button below and if you want to share with your friends, you can also do it. 

Caption For Instagram in Gujarati For Boys
Caption For Instagram in Gujarati For Boys

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય

ચહેરા તો બધાના યાદ જ છે સાહેબ

“બસ”

સમયની ☺ રાહ છે !!

ગમું તો છુ હું બધાને પણ જરૂર હોય ત્યારે જ

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,

કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા

આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે

Instagram Caption in Gujarati

મારા શબ્દો એટલા ઊંડાણ થી ના વાંચશો સાહેબ,

કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

આમતો ગુંડો બનવાનો શોખ હતો

પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો

મળી જાય સરળતાથી ઍનિ ખ્વાહિસ કોને છે,

જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ

Gujarati captions for instagram in gujarati

જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે

અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે

સમય દરેક સમય ને બદલી નાખે છે

ફક્ત સમય ને સમય આપો

હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,

ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી

બધા 😎મને એમ કેછે🤔 કે તું એને ભુલી😭 જા💔… “”

અરે કોઈ🤗 એને 👉જઈને કેમ નથી કેતુ કે તુ એની થઈ👫 જા…??

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે

Gujarati Captions For Instagram

તને ખબર છે? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ? જયારે તું Online માંથી Is Typing થાય ને એ

👳#Kaનુડો 👳 :: typing_typing વાંચ્યા કરે

જરાક માથાભારે પણ થવું પડે છે અહીં સાહેબ,

નહીં તો આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે

ભાઈની ધાક એવી છે વાલા કે

હાથ મિલાવે તૉ બેડાપાર અને ઉપાડેતો તડીપાર

હ્રદયમાં લાગણી હોવી જોઈએ

વ્હાલા

બાકી ધક ધક તો છકડાનું એન્જીન પણ કરે

Gujarati Attitude Captions

તું ડાહ્યી😋, શરમાળ😉, શાંત🤗 રાધા!👸

હું😎 ગામ આખે હળી😜 કરતો કાનો🙇.”

જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે

તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી

કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર

હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ

રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય

Instagram Caption in Gujarati

સુબહ કી પ્યારી રોનક તો દેખો,

ઈન આંખોમે બસી આપકી તસવીર તો દેખો,

હમને આપકો પ્યારસા ગુડ મોર્નિંગ કિયા હૈ,

એકબાર ઉઠ કર મોબાઇલ તો દેખો

Instagram Caption in Gujarati

હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે,

ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!

હુ  1000 ને જોવ છુ 100ને ઓડખુ છુ 10  થી વાત કરુ છુ અને 1 ની ચીનતા કરુ છુ ઈ ….. મારી જાન 👫

હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.

જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે

હિચકી ઉપર હિચકી આવે છે નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે

Related Posts😍👇

Best Patel Bio For Instagram

Instagram Caption in Gujarati

Gujarati caption For Instagram For Girl
Gujarati caption For Instagram For Girl

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને

એમની ઓકાત દેખાડવાની છે મારે !!

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી હો,

બાકી બત્રીસી હાથ માં આવતા વાર ના લાગે

👉#ધડકતા__હૈયા__માટે__ધડકન__શોધવી__છે,”

👉#તુ__મળે__તો__ઠીક__બાકી__નોરતા__ચાલુ__છે.”

એટલે__બીજી__શોધવી__છૈ.”‘! 💫 👰

લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે

બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં આજ પણ દમ નથી હો!!!

તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.*

Gujarati Captions For Instagram

આપડું રાખશો તો તમારું રહેશે,

બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે…લાગુ પડે એને વટ થી

આજે_પણ_મને_નાની_નાની_ગોપીયો_કહે_છે “#_તારા_નામ_નો_ત્રાસ_છે”💑 😉#કાનુડા 😉..

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું ,

મને ક્યાં ,

કોઈએ ક્યારામાં રોપ્યો હતો !!

બધા પૂછે તારો જાણું કેવો છે ?? દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે

નથી ”પૈસા” કે નથી ”ડોલર”

પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,

ઊંચો છે કોલર

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી.

Gujarati Attitude Captions

@!પ્રેમ તો એક જુગાર ની રમત

છે મારા સાહેબ..

જેની લાગણી ઓ સાચી એની

હાર પાકી??…😡

બધા પૂછે તારો જાણું કેવો છે ??

દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે

તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું😍😘❤

સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે

દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે

દાદાગિરી તો અમે મર્યા પછી પણ કરશુ,

લોકો પગે ચાલશે અને અમે એમના ખભા ઉપર

સ્કૂલ ના દિવસો માં અમે ફસાયા  એમના *હોઠ* માં🙈😜

અને પછી નામ આવ્યું *ઠોઠ* માં😂😜🗡

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું

મને મારી લાગણીઓ રોકી રાખે છે,

બાકી

રમત રમતા તો મને પણ આવડે જ છે !!

Instagram Caption in Gujarati

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી

સિંહણ ના તો કાયમ તોફાન જ હોય

દીકરી અને ગાય દોરે ત્યાં જાય,

પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

દમ તો વ્હાલા કાળજામાં હોવો જોઈયે બાકિ તો,

છ છ ગોળીવાળી પણ કમરે લટકાતી રહી જાય

ઓ સમય, જરા ધીરે ચાલ,

હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

તારૂ જેટલુ અભીમાન છે

એટલુ તો ખાલી મારૂ માન છે વાલા

આગ❤️‍🔥લગાવી દો એવી વસ્તી ને 🏡

જે નથી ઓળખાતી અમારા જેવી હસ્તી ને

Gujarati Captions For Instagram

સમય આવે ત્યારે બતાવી દઈશુ

ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે,

મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી.

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

ભલે દુશ્મન હોય બધા વેરમાં

પણ અમે તો કાયમ રેવાના ટોપ ગેરમાં

💞ભુલી જ નથી સકતો, તને અને તારી વાતો ને,‍ તોય તુ કહે છે કે, તમે તો યાદય નથી કરતા..💕

પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,

બાકી વાંદરિયું નું નકી ના કેવાય….

ગમે ત્યારે ગુલાટી મારે

Gujarati Attitude Captions

195 #દેશ 5 #મહા_સમુદ્ર 7 #અબજ લોકો…

તોય પ્રેમ💕 એની જોડે જ થાય જે #ભમરારી😌

ભાવ નો દેતી હોય….. 😜😘

સબંધીઓની Request Accept કરવી,

મતલબ Free મા CCTV લગાવવા.. 😂😜

રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા

ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,

બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું

અરે પાગલી …….☺હું કયા કહુ છુ કે તારુ❤ HeArT આપ 💏તારુ નહી તો મારૂ😍 તો પાછુ આપો……😘 

Related Posts😍👇

Best Instagram Bio Gujarati

Gujarati LOVE Captions for Instagram

Gujarati LOVE Captions – can be a very good medium to share your feeling, that’s why we have brought love quotes in your mother tongue Gujarati. We believe that reading these love quotes will give you a special feeling.

Here we have also given quotes on different topics in Gujarati captions for instagram. Like Caption For Instagram in Gujarati For Boys and Girls, Instagram Caption in Gujarati, Friendship Captions in Gujarati, for boyfriend 

Instagram Caption in Gujarati
Instagram Caption in Gujarati

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં

તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી

જ્યારે,

તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.

ઓય દિકું…. આતો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું બાકી, અમને તો A, B, C, D માં પણ માર પડતો

Gujarati Captions For Instagram

તમારા કારણે જ હું પ્રેમ શું છે એ જાણી શક્યો

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,

ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

પ્રેમ કરવો ઘણો જ સરળ છે

જેમ માટી ઉપર માટી થી લખવુ

પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે

જેમ પાણી ઉપર પાણી થી લખવુ

ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે

અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું

અને થયી જાય પછી,

તેનું કોઈ નિવારણ નથી હોતું.

Instagram Caption in Gujarati

તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે

આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે

આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.

સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે

પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે

પ્રેમ એટલે…. તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,

આજે પણ તને પ્રેમ કરું છુ, અને

કાલે પણ કરતો રહીશ

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે

તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે

કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

Gujarati Captions For Instagram

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા

આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા

યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા

કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી

જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,

પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં

ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

બધા સંબંધો ને નામ ની જરૂર નથી,

બસ કોઈક પારકું પોતાનું લાગે એજ “પ્રેમ”

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

Gujarati Attitude Captions

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી

જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

Related Posts😍👇

Facebook Bio For Girls

Friendship Captions in Gujarati

Friends, today we have learned about Gujarati captions for Instagram. Mitra, friend, sakhi, saheli means such a person with whom nature has not given us blood relation but the relationship with him is closer than blood relation. It is said that in times of real trouble, it is of no use to be with one’s own self, but a true friend comes to his/her help whenever necessary. Here are some Friendship Captions (Dosti Captions gujarati) which you must send to your special friend. 

Friendship Captions in Gujarati
Friendship Captions in Gujarati

મીઠી બાતો સે નહિ હોતા પ્યાર..

હર ફુલ સે નહિ બનતા હાર..

યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ

ઓર કોઈ જાતા હૈ, લેકિન હર કોઈ

નહિ બનતા આપ જૈસા દોસ્ત

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો

હોય છે અને ખબર જ નથી પડતી કે

પ્રેમ ક્યારે થઈ જાય છે

Instagram Caption in Gujarati

જયાં પ્રેમ દગો આપે છે

ત્યાં દોસ્તી જ આંસુ લુછે છે.

———🌻***🌷***🌻———-

મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ

એક કશુ માંગતો નથી અને

બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.

———🌻***🌷***🌻———-

દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,

અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!

તારી દુનિયામાં મારા જેવા

હજારો દોસ્ત હશે, પણ મારી

દુનિયામાં તારા જેવો દોસ્ત

બીજો કોઈ નથી !

જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે

નહીતર હદયની વાત DP  અને

સ્ટેટસ બદલાવીને કહેવી ૫ડશે.

———🌻***🌷***🌻———-

મને નથી ખબર કે તારા માટે હું શું છુ,

હા પણ મને એ ખબર છે કે

તું મારા માટે તો મારી જિંદગી છે.

સમય ની સાથે તો બધા ભાઈબંધી

કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે

સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય

કહે છે લોકો મને કે તારો જમાનો છે,

પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

———🌻***🌷***🌻———-

જમાનો ભલે ખરાબ છે પણ

મિત્રો મારા Best છે,

ચમકે નહી એટલું જ બાકી

તો બધા જ star છે.

મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ..

સુગંધ એમાં શબ્દો ની ભરું..

મહેકાવી લાગણી ની બુંદો થી..

પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું

મળી જાય તો, વાત લાંબી

અને વિખુટા ૫ડે તો યાદ લાંબી

એનું નામ મિત્રતા

———🌻***🌷***🌻———-

જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,

પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!

જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’

અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’

———🌻🌷🌻———-

આ દુનિયા માં બધું જ મળે છે,

પણ મળતી નથી દોસ્તી,

દોસ્તી નું નામ જીંદગી,

અને જીંદગી નું નામ દોસ્તી..

જમાનો ભલે ખરાબ છે ૫ણ

મિત્રો મારા બેસ્ટ છે.

ચમકે નહી એટલુ જ

બાકી તો બઘા સ્ટાર છે.

———🌻***🌷***🌻———-

સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,

બાકી અમે તો સગા ભાઈ જ છીએ!!

🌸 Friend Forever 🌷

રૂપિયા કે બંગલાની માયા

હું નથી રાખતો, મારી જોડે મારા

મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.

———🌻***🌷***🌻———-

દોસ્તી કભી ખાસ લોગો સે

નહીં હોતી, જિનસે હો જાતી હૈ

વહી લોગ ખાસ બન જાતે હૈ.

બઘા દોસ્ત એકજેવા નથી હોતા

કેટલાક આ૫ણા થઇને ૫ણ આ૫ણા નથી હોતા

તમારાથી દોસ્તી કર્યા ૫છી મહેસુસ કર્યુ

કોણ કહે છે ‘તારા જમીન ૫ર નથી હોતા’

———🌻🌷🌻———-

પ્રેમ અને દોસ્તીમાં

બસ એટલો ફરક હોય છે,

એક તમને ખુશ જોવા માંગે 

છે અને એક તમને ખુશ 

કરવા માંગે છે !!

એ દોસ્ત તારી બરાબરી 

હું શું કરવાનો, જયારે કોઈ જ 

ન હતું ત્યારે બસ એક તું જ હતો!

Related Posts😍👇

Marathi Attitude Captions for Instagram

Best Gaming Bio For Instagram

Leave a Comment